Home »Jokes »Tadafadi» Twitter Troll Or Media Maestro, Arvind Kejariwal In Olympic

અરવિંદ કેજરીવાલ પણ જીતી જાત ઓલિમ્પિકમાં મેડલ, ટ્રેન્ડિંગ છે ટ્વિટરમાં

divyabhaskar.com | Aug 08, 2016, 15:55 PM IST

ધરણાં હોય કે પ્રદર્ષન, વાત ભારતની હોય કે પાકિસ્તાનની, વાઈફાઈની વાત હોય કે હાઈફાઈની, એવી કોઇ વાત નહીં હોય, જેમાં અરવિંદ કેજરીવાલે માથુ નહીં માર્યું હોય. એટલે જ હવે લોકો કહે છે કે, ઓલિમ્પિકમાં પણ કેટલીક રમતોને જો સ્થાન આપવામાં આવ્યું હોત તો અરવિંદ કેજરીવાલ ચોક્કસથી મેડલ જીતી લાવત. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું ચાલી રહ્યું છે કેજરીવાલ વિશે ટ્વિટર પર....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Twitter Troll Or Media Maestro, Arvind Kejariwal in Olympic
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended