Home »Jokes »Tadafadi» Hilarious Joke On 500 And 1000 Notes Social Media Reacts Rumors Came Out,

500-1000 નોટ બંધ, બે ગુજરાતીઓએ ભારે કરી: વોટ્સએપ પર જોક્સનું ઘોડાપુર

divyabhaskar.com | Nov 09, 2016, 16:33 PM IST

અમેરિકનો ગણી રહ્યા છે વોટ અને ભારતીયો નોટ
........
આજે દેશમાં તો ઠીક ઘરવાળી પાસે કેટલું કાળું નાણું છે તે પણ જાહેર થઈ જશે
.......
સારું થયું સાહેબે 500 અને 1000 નોટ પર બેન મુક્યો, આપણા જેવી નોટો હજુ ચાલશે, આપણું ભવિષ્ય સુરક્ષિત છે
......
500 અને 1000ના વોટ્સએપ મેસેજ ડિલિટ કરવાવાળો જોઈએ છે, પગાર 100ની નોટમાં મળશે
......
બે ગુજરાતીઓએ આખા ભારતને ધંધે લગાડી દીધા
......
 પૈસા હાથનો મેલ છે, આતો સાહેબનો ખેલ છે
...................
ભાઈઓ....
જેને જોઈએ તેને ટ્રક ભાડે મળશે...
500 અને 1000ની નોટો બેંકમાં જમા કરાવવા માટે
ભાડુ 100ની નોટમાં લેવામાં આવશે.
........
મહેરબાની કરી લગ્નના ચાંલ્લામાં 500 કે 1000ની નોટો આપી શરમાવશો નહીં
 
વધુ જોક્સ વાંચવા માટે આગળ ક્લિક કરો....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: hilarious joke on 500 and 1000 notes social media reacts rumors came out,
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext