Home »Jokes »Tadafadi» Trending Funny Jokes On Bank Charges In India

કાઉન્ટર પર બેસેલી રૂપાળી છોકરીને જોવાના પણ પૈસા, ટ્રેન્ડમાં આવી ગઈ બેન્કો

divyabhaskar.com | Mar 09, 2017, 08:00 AM IST

જે રીતે બેન્કો વાળા જાત-જાતના ચાર્જિસ લગાવવાની જાહેરાતો કરી રહ્યા છે, એ જોતાં સોશિયલ મીડિયામાં લોકો પોતાનો ગુસ્સો અને લાગણી દર્શાવતા જોક્સ શેર કરી રહ્યા છે. ખેર આપણને આમાંથી પણ ભરપૂર મનોરંજન મળી રહે છે. આવા જ કેટલાક જોક્સનું એક કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ, બેન્કોની તાનાશાહી સામે લોકોએ કેવી રીતે દર્શાવી લાગણી...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Trending Funny jokes on Bank charges in India
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended