Home »Jokes »Tadafadi» Top Viral Jokes Of Boyfriend-Girlfriend

ગુલાબ લેવા ગયેલા બોયફ્રેન્ડની થઈ આવી હાલત, રોકી નહીં શકો હસવું આ જોઇ

divyabhaskar.com | Feb 13, 2017, 11:43 AM IST

હવે તો વેલેન્ટાઇન ડે આડે દિવસો નહીં, માત્ર ગણતરીના કલાકો જ બાકી છે. જેમ-જેમ પ્રેમીઓનો ઉત્સાહ વધી ગયો છે, તેમ-તેમ હજી જેમને ગર્લફ્રેન્ડ નથી મળી તેમની દોડધામ પણ વધી ગઈ છે. તો સાથે-સાથે જોક્સનું બજાર પણ ગરમાગરમ છે. વેલેન્ટાઇન ડે સ્પેશિયલ આવા જ કેટલાક ધમાકેદાર જોક્સનું એક પેકેજ લાવ્યા છીએ અમે પણ....

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વેલેન્ટાઇન ડે સ્પેશિયલ જોક્સ સાથે સુફિયાણી શિખામણ પણ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Top Viral jokes of Boyfriend-Girlfriend
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext