Home »Jokes »Tadafadi» Top Viral Funny Jokes Of Husband-Wife And Boyfriend-Girlfriend

સુંદર પડોશણના કારણે જ થાય છે ઘરમાં ઝગડા, હસાવી-હસાવી દુખાડશે પેટમાં

divyabhaskar.com | Feb 27, 2017, 00:05 AM IST

સુંદર પડોશણના કારણે જ થાય છે ઘરમાં ઝગડા, હસાવી-હસાવી દુખાડશે પેટમાં

* સંતા: તારી પત્ની મરી ગઈ તો, તે તારી સાળી સાથે કેમ લગ્ન કર્યાં?
.
.
બંતા: હવે આ ઉંમરે નવી સાસુને સહન કરવાની તાકાત નથી રહીં મારામાં એટલે.
* પપ્પુ એક્ઝામમાં 15 મિનિટમાં જ પેપર મૂકી ચાલવા લાગ્યો.
.
.
ટીચર: શું થયું? નથી આવડતું કઈં?
.
.
પપ્પુ: એવું નથી, પણ મારે હજી આગળના પેપરની તૈયારી કરવાની બાકી છે.
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને વાંચો આવા જ મજેદાર જોક્સ ફની પિક્ચર્સ સાથે...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top Viral Funny jokes of Husband-Wife and boyfriend-girlfriend
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended