Home »Jokes »Tadafadi» Top Funny Viral Jokes Of Boyfriend-Girlfriend And Other

ઉણપ છે વિટામિન 'SHE'ની, જબરજસ્ત વાયરલ છે Whatsapp-Facebookમાં

divyabhaskar.com | Mar 06, 2017, 17:49 PM IST

પપ્પૂ જંગલમાં જઈ રહ્યો હતો ત્યાં પગમાં એક સાપ કરડી ગયો.
આ જોઇ પપ્પૂ હસવા લાગ્યો અને બોલ્યો: હજી ના ધરાયો હોય તો કરડી લે કરડવું હોય તેટલીઓ વાર. 
.
.
સાપ બીજી 4-5 વાર કરડી ગયો તો પણ પપ્પૂને કઈં ના થતાં પૂછ્યું: તું તો માણસ છે કે ભૂત? 
.
.
પપ્પૂ: હું તો માણસ જ છું પણ પગ નકલી છે...

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top funny viral jokes of Boyfriend-Girlfriend and other
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended