Home »Jokes »Tadafadi» Top Funny Qualities And Jokes On Gujarati And Gujju Bhai

આ કારણોથી જ તો પાણી ભરે છે ભલભલા ગુજરાતીઓ સામે, ફેમસ છે દુનિયામાં

divyabhaskar.com | May 01, 2017, 10:57 AM IST

આજે ગુજરાતનો 57નો સ્થાપના દિવસ છે. 1 મે, 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ હતી. ત્યારથી લઈને અત્યાર સુધી ઉત્તરોત્તર પ્રગતિ કરીને ગુજરાતે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. તો ગુજરાતીઓની કેટલીક એવી ખાસિયતો પણ છે, જેના કારણે ગુજરાતીઓ આખી દુનિયામાં ફેમસ છે. આવી જ કેટલીક ખાસિયતો વિશે જણાવી રહ્યા છીએ અમે આજે, જે જોઇને તમારા ચહેરા પર પણ એક સ્માઇલ તો ચોક્કસથી આવી જ જશે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ગુજરાતીઓની આવી જ મજાની બીજી કેટલીક ખાસિયતો...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top Funny qualities and Jokes on Gujarati and Gujju Bhai
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended