Home »Jokes »Tadafadi» Top Funny Jokes Shared In Social Media

Whatsapp બ્રેક કરી દે તેવા જોક્સ, હસાવી-હસાવી લાવી દેશે આંખમાં પાણી

divyabhaskar.com | Mar 06, 2017, 08:00 AM IST

મિત્રના લગ્નમાં 3 Idiots આવ્યા....
પહેલો: જો પેલી પીળા ડ્રેસવાળી મારી...
બીજો: ઓકે તો પેલી લીલા ડ્રેસવાળી મારી...
ત્રીજો: સારું, તો પેલી લાલ ડ્રેસવાળી મારી...
.
.
વરરાજા: અરે બસ કરો યાર. એ લાલવાળીના લગ્નમાં જ તમે આવ્યા છો....
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને વાંચો આવા જ મજાના બીજા પણ ઘણા જોક્સ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top Funny jokes shared in social media
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended