Home »Jokes »Tadafadi» Top Funny Jokes On Rahul Gandhi And PM Narendra Modi

રાહુલ ગાંધીના ઘરની તલાશીમાં એવું કઈંક મળ્યું કે નહીં કરી શકો વિશ્વાસ!

divyabhaskar.com | Mar 16, 2017, 00:05 AM IST

યૂપી અને ઉત્તરાખંડમાં ધોબીપછાડ હાર અને ગોવા અને મણિપૂરમાં બીજેપી કરતાં વધુ સીટો મળવા છતાં સત્તા હાથમાંજતાં, રાહુલ ગાંધી હવે મોદી પર રિસર્ચ કરવા બેઠા છે. રાહુલ ગાંધી શોધી રહ્યા છે કે, મોદીમાં એવું તો શું છે કે, કોઇપણ રીતે હાથમાં આવેલ બટકું પણ છીનવી જવામાં સફળ થઈ જાય છે! બસ એટલે જ અત્યારે તેઓ ઘરમાં સતત આ બાબતનું સતત રિસર્ચ કરી રહ્યા છે. અમે તાજેતરમાં જ તેમના ઘરની તલાશી લેતાં કેટલાક જબરજસ્ત પૂરાવા પણ મળ્યા છે.

નોંધ: આ સિરિઝ માત્ર મનોરંજન માટે બનાવવામાં આવી છે.
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું-શું મળ્યું રાહુલ ગાંધીના ઘરમાંથી... 
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top Funny jokes on Rahul Gandhi and PM Narendra Modi
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended