Home »Jokes »Tadafadi» Top Funny Jokes Of Man Having Demands For Perfect Wife

માછીમારને જોઇએ છે બોટવાળી પત્ની, જુઓ બીજા કોને જોઇએ છે કેવી પત્ની!

divyabhaskar.com | May 03, 2017, 00:05 AM IST

આપણા પ્રોફેશનની અસર આપણી વાણી, વર્તન અને રહેન-સહેન પર પડતી જ હોય છે. તમે જેવા પ્રોફેશનમાં હોય, એ પ્રમાણેની થોડાઘણા અંશે અસર તમારી ભાષામાં પણ જોવા મળે જ છે. હવે જો લગ્ન માટે જાહેરાત આપવાની હોય અને દરેકે પોતપોતાએ જાતે જ લખવાની હોય તો તેના પર પણ પ્રોફેશનની અસર પડી જ જાય. અમે એક ક્રિએટિવ ઇમેજિનેશન બનાવ્યું છે જેમાં અલગ-અલગ પ્રોફેશન પ્રમાણે લોકો પત્ની માટે કેવી-કેવી રીતે ડિમાન્ડ મૂકતા હશે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ડૉક્ટર, અકાઉન્ટટ, પાઇલૉટ, વકીલ અને સેલ્સમેનને કેવી-કેવી પત્ની જોઇએ છે...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top Funny Jokes of Man having demands for Perfect Wife
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended