Home »Jokes »Tadafadi» Top Funny Jokes Asking For Toilet

ત્રણેયને જવું છે તો ટૉયલેટ જ, પણ તેમનો કહેવાનો અંદાજ છે મજેદાર

divyabhaskar.com | Apr 30, 2017, 00:05 AM IST

કહેવાય છે કે, ભણતર અને ગણતરના કારણે માણસના હાવ-ભાવ, રહેન-સહેન અને બોલીમાં ઘણા ફેરફાર આવે છે. આવું જ એક ઉદાહરણ અમે લાવ્યા છીએ અહીં. ત્રણેય જણને જવું છે ટૉયલેટ જ પણ, ત્રણેય જણાવે છે અલગ-અલગ અંદાજમાં. તેમાં પણ ત્રીજા નંબરના મહાશય જે અંદાજમાં જણાવે છે, તે ખરેખર બહુ મજેદાર છે..

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવા-કેવા અંદાજમાં જણાવે છે લોકો....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top Funny Jokes asking for Toilet
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended