Home »Jokes »Tadafadi» Top Funny India-Pakistan Jokes About Kashmir

આ જોઇને તો Pakistan પણ ભૂલી જશે કાશ્મીર માંગવાનું, જુઓ કેમ!

divyabhaskar.com | May 03, 2017, 16:15 PM IST

જ્યારે જુઓ ત્યારે પાકિસ્તાન કાશ્મીર રાગ જ ગાવાનું શરૂ કરી દે છે અને નાનાં-નાનાં છમકલાં કર્યા જ કરે છે. જોકે પાકિસ્તાનને આ જાણી જ લેવું જોઇએ કે, તેની આ ઈચ્છા તો ક્યારેય પૂરૂ થઈ શકે તેમ જ નથી. એટલે જ કેટલાક લોકો હસી-મજાકની ભાષામાં આ જ બાબત પાકિસ્તાનને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પાકિસ્તાનમાં હવે જો સમજદારી હશે તો ચોક્કસથી સમજી જશે. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી-કેવી રીતે સલાહ આપવામાં આવી પાકિસ્તાનને...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top Funny India-Pakistan Jokes about Kashmir
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended