Home »Jokes »Tadafadi» Top Funny Gujarati Jokes About Speaking Hindi

ગુજરાતીઓ જ્યારે હિન્દી બોલે ત્યારે મારે છે આવા લોચા, નહીં રોકી શકો હસવું!

divyabhaskar.com | May 01, 2017, 12:55 PM IST

ગુજરાતીઓને હિંદી બોલવાનો બહુ શોખ. ફાવે કે ના આવે, સામેવાળો પાક્કો ગુજરાતી હોય તો પણ, વાત તો તેની સાથે હિન્દીમાં જ કરવાની. અને એટલે જ ઘણીવાર એવા-એવા ભગા કરતા હોય છે કે, ભલભલા હસ્યા વગર રહી ના શકે. આજે 57મા ગુજરાત દિન નિમિત્તે અમે તમને જણાવી રહ્યા છીએ ગુજરાતીઓ જ્યારે હિંદી બોલવાનો ટ્રાય કરે ત્યારે કેવા-કેવા લોચા મારતા હોય છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ગુજરાતીઓના આવા જ વધુ લોચા... 
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top Funny Gujarati Jokes about Speaking Hindi
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended