Home »Jokes »Tadafadi» Top Funny Gujarati Jokes About Speaking English

અંગ્રેજીમાં બોલવા જતાં થઈ ગઈ લોચા-લાપસી, બહુ હસાવશે આ ભગા

divyabhaskar.com | Mar 18, 2017, 08:00 AM IST

આજકાલ લોકોએ અંગ્રેજીનો બહુ ચસ્કો ચઢ્યો છે. સારામાં સારું ગુજરાતી આવડતું હોય તો પણ, લોકો સામે અંગ્રેજીમાં બોલી ઈંપ્રેશન જમાવવાના પ્રયત્નો કર્યા કરે છે. મજા તો ત્યારે થાય છે જ્યારે અંગ્રેજી ના આવડતું હોય તો પણ અંગ્રેજી જ બોલવાનો આગ્રહ રાખે. આવા લોકો જ્યારે અંગ્રેજી બોલે ત્યારે કેટલીકવાર એવા લોચા મારતા હોય છે કે, સાંભળનારને હસી-હસીને પેટમાં દુ:ખે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ગુજ્જુ મમ્મીઓના અંગ્રેજીમાં લોચા...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top Funny Gujarati jokes about Speaking English
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended