Home »Jokes »Tadafadi» Top 5 Viral Jokes Of Husband And Wife

પપ્પા જેવો લોટ બાંધતાં શીખી જાઓ, ધૂમ મચાવે છે Husband-Wife જોક્સ

divyabhaskar.com | Mar 07, 2017, 08:00 AM IST

સ્કૂલ ચાલું હતી. 
અચાનક એક ક્લાસમાંથી બધા જ સ્ટૂડન્ટ્સ ફટાફટ બહાર નીકળી ગયા. 
આ જોઇ પ્રિન્સિપાલ બધાને પકડીને તેમની કેબિનમાં લઈ ગયા.
.
.
તો એક સ્ટૂડન્ટ બોલ્યો: સાહેબ આમાં અમારો કોઇ વાંક નથી. સરે જ કહ્યું કે બાર ને પાંચે ભાગો...

ક્લિક કરો અગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 5 viral jokes of Husband and wife
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended