Home »Jokes »Tadafadi» Top 5 Jokes For Week

બસસ્ટેન્ડ પર છોકરાએ કર્યો છોકરીને પ્રપોઝ, બહુ મજાના છે આ 5 જોક્સ

divyabhaskar.com | Jan 17, 2017, 12:29 PM IST

છોકરી: તું મને પ્રેમ કરે છે કે મારી બૉડીને?
છોકરો: બંન્નેને.
છોકરી: બાય, હવે ક્યારેય મને મેસેજ ના કરઓ.
છોકરો: અરે સોરી, હું તો તને પ્રેમ કરું છું. બૉડી તો મને પ્રિયાની ગમે છે.
"બ્લૉક્ડ...."

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની.....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Top 5 jokes for week
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext