Home »Jokes »Tadafadi» Top 5 Hilarious Jokes Of The Day

આ કામ તો ના કરી શકે ગુગલના પપ્પા પણ, આજના 5 સુપરહિટ જોક્સ

divyabhaskar.com | Jan 18, 2017, 00:05 AM IST

પત્ની: જાનુ, આંખો બંધ કરો, તમારા માટે ગિફ્ટ છે.
પતિ: શું છે ડાર્લિંગ, બતાવ ને..
પત્ની: જુઓ હું તમારા માટે નવો શર્ટ લાવી..
પતિ: કેટલામાં લાવી?
પત્ની: 12000ની સાડી સાથે ફ્રી...
.
.
પતિ હજી બેભાન જ છે...

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની... 
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 5 hilarious jokes of the day
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended