Home »Jokes »Tadafadi» Top 5 Funny Shayri From Social Media

ગાલિબ પણ ગોથુ ખાઇ જાય એવી છે ફની શાયરીઓ, ઉતરી જશે પ્રેમનો નશો

divyabhaskar.com | Aug 23, 2016, 00:05 AM IST

મોટાભાગે લોકો એવું માનતા હોય છે કે, માણસ પ્રેમમાં પડે એટલે શાયરીઓ લખતો થઈ જાય છે અથવા તો પ્રેમમાં દગો મળે એટલે શાયરીઓ લખતો થઈ જાય છે. ટૂંકમાં આ બંન્ને જાતની શાયરીઓ હોય છે લાગણીઓથી ભરપૂર. જોકે આ બધાની વચ્ચે કેટલીકવાર એવી ફની શાયરીઓ પણ ચોક્કસથી બની જતી હોય છે, જેને જોઇને તમે હસ્યા વગર રહી જ ના શકો. આવી 5 ફની શાયરીનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ એક-એકથી ચડિયાતી ફની શાયરીઓ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Top 5 funny Shayri from social media
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext