Home »Jokes »Tadafadi» Top 5 Funny Jokes To Share In Whats App And Facebook

હાર્ટ અટેક આવતાં-આવતાં રહી ગયો છોકરીના કારણે, જોવા જેવું છે એકવાર!

divyabhaskar.com | Mar 03, 2017, 11:45 AM IST

ભગો (પોલીસ સ્ટેશનમાં): સાહેબ કૂતરો ખોવાયો છે.
પોલીસ: તમે છાપામાં જાહેરાત આપી?
.
.
ભગો: છાપામાં જાહેરાત આપી શું કરું સાહેબ? કૂતરાને વાંચતાં નથી આવડતું..

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 5 Funny jokes to share in whats app and Facebook
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended