Home »Jokes »Tadafadi» Top 5 Viral Jokes Of Husband-Wife

ઓલટાઇમ ફેવરિટ છે Husband-Wife જોક્સ, હસવું નહીં રોકી શકો તેમને જોઇ

divyabhaskar.com | Feb 17, 2017, 08:00 AM IST

પતિ-પત્નીનો સંબંધ જેટલો મજાનો હોય છે, તેટલા જ મજાના હોય છે તેમના પર થતા જોક્સ. દુનિયામાં સૌથી વધુ જોક્સ જ પતિ-પત્ની પર બને છે, તેમ કહીએ તો પણ ખોટું ના કહેવાય. પરણેલાઓ પરણવા માટે તલપાપડ થતા હોય છે, જ્યારે પરણેલાઓ પસ્તાતા હોય છે, એટલે જ કહેવાય છે કે, લગ્નનો લાડવો ખાય તે પણ પસ્તાય અને ના ખાય તે પણ પસ્તાય. એટલે જ અમે પણ લાવ્યા છીએ પતિ-પત્ની સ્પેશિયલ જોક્સનું એક ખાસ પેકેજ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ પતિ-પત્નીના વાયરલ જોક્સ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 5 Viral jokes of Husband-wife
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended