Home »Jokes »Tadafadi» Top 10 Viral Jokes Of Alia Bhatt

ક્યા હોગા આલિયા તેરા? મહેશ ભટ્ટ પણ ચક્કર ખાઇ જાય તેવા છે તેના ભગા

divyabhaskar.com | Mar 15, 2017, 00:05 AM IST

15 માર્ચ, 1993ના રોજ જન્મેલી આલિયા ભટ્ટનો આજે જન્મદિવસ છે. આમ તો આલિયા અત્યારે બોલિવૂડની સક્સેસ એક્ટ્રેસિસમાંની એક છે, પરંતુ જનરલ નૉલેજ બાબતે આલિયા પર સતત સોશિયલ મીડિયામાં જોક્સ થતા રહે છે. આલિયાના જન્મદિવસ નિમિત્તે અમે પણ લાવ્યા છીએ આલિયાના વાયરલ બનેલ ટોપ 10 જોક્સ.
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આલિયાના Viral બનેલ જોક્સ...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 10 Viral Jokes of Alia Bhatt
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended