Home »Jokes »Tadafadi» Top 10 Funny Inventions Of India

Funny: ભારતમાં થયાં છે આ 10 ટોપનાં ઈન્વેન્શન્સ, જાણીને ચોંકી જશો તમે

divyabhaskar.com | Mar 07, 2017, 15:03 PM IST

દુનિયામાં આજે દરેક નાનાં-મોટાં કામ ટેક્નોલૉજીના સહારે થાય છે. દુનિયાના બીજા દેશો ભલે ને ટેક્નોલૉજીની શોધનાં બણગાં ફૂંકે, પરંતુ કદાચ તમે ભાગ્યે જ જાણતા હશો કે, વાઇફાઇ, સેલ્ફી, ઈન્ટરનેટ જેવી મહત્વની વસ્તુઓની શોધ તો ભારતમાં જ થઈ છે. ભારતે કરેલ આ શોધ વિશે સોશિયલ મીડિયામાં એક્ટિવ લોકોએ સંશોધન કર્યું છે અને બહાર કાઢી છે ભારતની ઝળહળતી સફળતા...

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આ બાબતના ધાસૂ પૂરાવા....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Top 10 funny inventions of India
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended