Home »Jokes »Tadafadi» Top 10 Funny Inventions If India

Funny: ભારતમાં થયાં છે 10 ટોપ ઇન્વેન્શન્સ, જેના પર દુનિયા ચાલે છે આજે

divyabhaskar.com | Jan 07, 2017, 11:48 AM IST

આજે દુનિયા જે ટેક્નોલોજીના સહારે આગળ વધી રહી છે, તેની શોધ આપણે જ કરી છે. વાઇફાઇથી લઈને સેલ્ફી અને ઇન્ટરનેટ બધુ જ પેહેલીવાર આપણા દેશમાં જ શોધાયું છે. વિશ્વાસ ના આવતો હોય તો અમે તમારા માટે પૂરાવા પણ લાવ્યા છીએ. સોશિયલ મીડિયામાં એક્ટિવ લોકોએ શોધી કાઢી છે આપણી આ સફળતા.
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ બીજા પણ કેટલાક પૂરાવા... 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Top 10 funny inventions if India
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext