Home »Jokes »Tadafadi» Viral Jokes Of Husband-Wife

Husband-Wifeના આ જોક્સ બન્યા વાયરલ, હસાવી-હસાવી ગાંડા કરી દેશે

divyabhaskar.com | Oct 29, 2016, 00:05 AM IST

પતિ-પત્નીના જોક્સની મજા જ અદભુત છે. દુનિયામાં સૌથી વધુ જોક્સ પતિ-પત્ની પર જ બને છે, છતાં સૌથી મધુર પણ આ જ સંબંધ છે. લગ્નનો લાડવો ખાય તે પણ પસ્તાય અને ના ખાય તે પણ પસ્તાય, આ વાક્ય આ જોક્સની બાબતમાં સાર્થક થતું જણાય છે. પતિઓ પત્નીઓની ગમેતેટલી મજાક ઉડાવે, પરંતુ તેમને પત્ની વગર પણ ના જ ચાલે. અને ગમેતેટલાં ઝગડ્યાં હોય તો પણ ક્યારે ભેગાં થઈ જાય તેની કોઇને ખબર જ ના પડે. આવા આ સંબંધના કેટલાક વાયરલ જોક્સ, જે ચોક્કસથી તમારો મૂડ ફ્રેશ કરી દેશે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો પતિ-પત્નીના વાયરલ જોક્સની....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Viral jokes of Husband-wife
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended