Home »Jokes »Tadafadi» Funny Jokes On Manu Shekhchalli For The Kapil Show And Navjot Sidhu

નવજોતસિંહની અફવાઓના છે આ ખાસ જોક્સ, વાંચીને તમે પણ હસશો

Manu Shekhchalli | Sep 10, 2016, 12:56 PM IST

 
પહેલાં એવી અફવા હતી કે નવજોતસિંહ સિધ્ધુ ભાજપ નહિ છોડે. પછી એવી અફવા આવી કે નવજોતસિંહ ‘આપ’માં જોડાઈ રહ્યા છે. ત્રીજી અફવા એવી હતી કે નવજોતસિંહને ‘આપ’ તરફથી મુખ્યમંત્રીના ઉમેદવાર તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે.
 
પણ છેવટે બધી અફવાઓ ખોટી નીકળી. નવજોતસિંહ સિધ્ધુએ ‘અવાઝ-એ-પંજાબ’ નામની નવી પાર્ટી શરૂ કરી છે !
 
છતાં જુઓને હવે અમારા દિમાગમાં અફવાઓ પેદા થઈ રહી છે !...
 
આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો અને માણો અફવાઓને લઇને આવી રહેલા અન્ય જોક્સ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: funny jokes on Manu Shekhchalli for the kapil show and Navjot Sidhu
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext