Home »Jokes »Tadafadi» Super Hits Jokes Of Husband-Wife

સુપરહિટ રિલેશનના જબરજસ્ત જોક્સ, વળી-વળીને હસાવશે પતિ-પત્ની

divyabhaskar.com | Oct 09, 2016, 00:05 AM IST

પતિપત્નીનો સંબંધ જ એવો છે કે, રોજ સવારે ઝગડે અને સાંજે ભેગાં થાય. એકબીજા સાથે ઝગડ્યા વગર પણ ના ચાલે અને એકબીજા વગર પણ ના ચાલે. એટલે જ તો સૌથી વધુ જોક્સ બને છે પતિપત્ની પર. પતિપત્નીના આવા જ હાસ્યના ફૂવારા ઉડાડતા જોક્સનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની વધુ જોક્સની...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Super hits jokes of husband-wife
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext