Home »Jokes »Tadafadi» Special Dictionary To Understand Sonia Gandhi's Speech

Spl Dictionary: સોનિયા ગાંધીનું ભાષણ સમજવા આવડવાં જોઇએ આ કરેક્શન્સ

divyabhaskar.com | Dec 14, 2016, 00:05 AM IST

સોનિયાં ગાંધીનાં ભાષણા તો તમે બધાએ ઘણીવાર સાંભળ્યાં જ હશે. ભાષણ જો ધ્યાનથી સાંભળવા જઈએ તો એવા ઘણા શબ્દો આવશે, જેના અર્થ તમને સમજણ નહીં પડે. જન્મે વિદેશી હોવા કારણે સોનિયા ગાંધીને હિંદીના ઘણા ઉચ્ચાર બોલવામાં આજે પણ તકલીફ પડે છે, જેના કારણે તેઓ કઈંક ભળતા જ ઉચ્ચાર કરે છે. એટલે જ કોઇ ભેજાબાજે એક સ્પેશિયલ ડિક્શનરિ બહાર પાડી છે, જો આપણે એ સમજી જઈએ તો સોનિયા ગાંધીનાં ભાષણ પણ સમજી જઈએ. 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કયા શબ્દોના ઉચ્ચાર કેવા કરે છે સોશિયા ગાંધી.... 
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Special dictionary to understand Sonia Gandhi's speech
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended