Home »Jokes »Tadafadi» Salman Khan Illegal Arms Case Verdict, Funny Comments In Twitter

સલમાનને ના નડ્યો બાબાનો શાપ, આજે જ સેલિબ્રેટ કરશે જુમ્માની રાત

divyabhaskar.com | Jan 18, 2017, 12:18 PM IST

હરણ શિકાર કેસમાં 18 વર્ષ જૂના આર્મ્સ એક્ટમાં સલમાનના નસીબે ફરી એકવાર તેનો સાથ આપ્યો છે. કોર્ટે સલમાનને છોડી મૂક્યો છે. આમ તો તેને 7 વર્ષની સજાની શક્યતા હતી, પરંતુ પૂરાવાના અભાવે કોર્ટે છોડી મૂક્યો છે. તો બીજીબાજુ આજકાલ કેજરીવાલ અને સિદ્ધૂ પણ બહુ ચર્ચામાં છે આજકાલ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ શું-શું ચાલી રહ્યું છે સોશિયલ મીડિયામાં....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Salman Khan Illegal Arms Case Verdict, Funny comments in Twitter
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended