Home »Jokes »Tadafadi» Saina Nehwal Buy New China Phone

સાઇનાએ લીધો ચાઇનાનો ફોન, FBમાં સલાહ આપી રહ્યા છે ડોઢ ડાહ્યાઓ!

divyabhaskar.com | Dec 14, 2016, 14:43 PM IST

ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડાલિસ્ટ બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે તાજેતરમાં જ એક ચાઇનિઝ કંપનીનો નવો સ્માર્ટફોન ખરીધ્યો અને ફોન સાથેનો ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો છે. ફોટો સાથે કેપ્શનમાં લખ્યું હતું, ‘મારો નવો હોનર-8 ફોન, આ ફોન અને તેનો કલર મને ઘણો પસંદ છે.’ જોકે સાઇનાને ફોન લેવો અને ફોટો મૂકવો ભારે પડી ગયો છે. સાઇનાના ફેન્સ તેના પર રીતસરના તૂટી પડ્યા છે અને અવનવી કમેન્ટ્સ કરી રહ્યા છે. તેમાં પણ કેટલીક કમેન્ટ્સ તો એવી પણ છે કે, આપણે હસ્યા વગર રહી જ ના શકીએ. આવી જ કેટલીક કમેન્ટ્સનું કલેક્સન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સાઇનાના ફોન પર લોકોએ કરેલી ફની કમેન્ટ્સ..
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Saina Nehwal buy new china Phone
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext