Home »Jokes »Tadafadi» Funny Photos Of Pakistan And Many Other

Pakistanનો રેર Photo, લોકોને ખૂબ મજા કરાવે છે વૉટ્સએપ-ફેસબુકમાં

divyabhaskar.com | Jan 26, 2017, 00:05 AM IST

આજે તો 26મી જાન્યુઆરી, એટલે ચારેય બાજુ દેશભક્તિનો જ રંગ દેખાય છે. દેશભક્તિનાં ગીતો સંભળાય છે. ટીવીમાં ફિલ્મો પણ દેશભક્તિની જ. અને સોશિયલ મીડિયામાં પણ દેશભક્તિની સાથે-સાથે પાકિસ્તાનની કાપણી ચાલે છે. પાકિસ્તાનના ફની ફોટોઝ જબરજસ્ત શેર થઈ રહ્યા છે. પાકિસ્તાનના આવા જ કેટલાક ફની ફોટોજ સાથે બીજા પણ કેટલાક ફની ફોટોઝનું કલેક્શન લાવ્યા છીએ અમે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: funny photos of Pakistan and many other
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext