Home »Jokes »Tadafadi» Funny Joke Of Rajnikant In Gujarati

રજનીકાંતના આ છ જોક્સે લોકોને ખુબ હસાવ્યા

divyabhaskar.com | Dec 12, 2016, 16:13 PM IST

12 ડિસેમ્બરે રજનીકાંતનો જન્મદિવસ છે. બોલિવૂડ અને સાઉથની ફિલ્મોમાં રજનીકાંતે લોકોનું ભરપૂર મનોરંજન કર્યું છે. બીજી તરફ રજનીકાંતના જોક્સ પણ લોકોને એટલી જ મજા કરાવી રહ્યા છે.આવા જ કેટલાક જોક્સ અમે અહીં આપના માટે લાવી રહ્યાં છીએ.
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: funny joke of Rajnikant in Gujarati
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext