Home »Jokes »Tadafadi» Viral Jokes Of Rajanikanth, Birthday Special

Facebook-Whatsappમાં છવાયા રજનીકાંત, કરી દેશે બધાની છૂટ્ટી

divyabhaskar.com | Dec 11, 2016, 00:05 AM IST

12 ડિસેમ્બરે સાઉથના સુપરસ્ટાર રજનીકાંતનો જન્મદિવસ છે. રજનીકાંત ફિલ્મોમાં જેટલા ફેમસ છે તેટલા જ ફેમસ સોશિયલ મીડિયામાં પણ છે. ફેસબુક, વૉટ્સએપ અને ટ્વિટર પર સતત રજનીકાંતના જોક્સ શેર થતા જ રહે છે અને તેમાં પણ હવે તો તેમનો જન્મદિવસ આવ્યો એટલે આ જોક્સનો મારો વધી ગયો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ રજનીકાંતના આવા જ કેટલાક જોક્સનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ.

ક્લિક કતો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ રજનીકાંતના ધમાકેદાર જોક્સ....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Viral jokes of Rajanikanth, Birthday special
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext