Home »Jokes »Tadafadi» Rahul Gandhi Twitter Hacked, Funny Tweets

રાહુલનું ટ્વિટર અકાઉન્ટ હેક અને આરોપ મોદી પર, પાસવર્ડ 'છોટા ભીમ'

divyabhaskar.com | Dec 01, 2016, 11:12 AM IST

રાહુલ ગાંધીનું ટ્વિટર અકાઉન્ટ કોઇકે હેક કરી લીધું છે. એટલે જ હવે તો અળવીતરા લોકોને મજાક-મસ્તી માટે સવાર-સવારમાં નવો મુદ્દો મળી ગયો. લોકો પોતપોતાની રીતે ટ્વિટ્સ કરી રહ્યા છે. કોઇક કહે છે કે, પાર્સવર્ડ 'છોટા ભીમ' તો કોઇક કહે છે કે, પાસવર્ડ 'Pogo' રાખે તો અકાઉન્ટ તો હેક થવાનું જ ને...

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી-કેવી ટ્વિટ્સ કરી રહ્યા છે લોકો....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Rahul Gandhi Twitter Hacked, funny tweets
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended