Home »Jokes »Tadafadi» Pollution In Delhi, Trending In Twitter

Funny Trending: પ્રદુષણમાં ફસાયું દિલ્હી, ટ્વિટરમાં ઊડી રહી છે ઠેકડી

divyabhaskar.com | Nov 07, 2016, 14:47 PM IST

રવિવારે દિલ્હીમાં પ્રદૂષણના બધા રેકોર્ડ તૂટી ગયા. પ્રદૂષણ માપનારાં મશીનો પણ બગડી ગયાં છે. 200 મીટર દૂરની વસ્તુ પણ જોઇ નથી શકાતી. ત્રણ દિવસ માટે શાળાઓમાં પણ રજા આપી દેવામાં આવી છે. આ જોતાં સોશિયલ મીડિયામા પણ લોકો અરવિંદ કેજરીવાલને પ્રદૂષણ મુદ્દે ઘેરી રહ્યા છે અને ફની ફોટોઝ સાથે કમેન્ટ્સ પોસ્ટ કરી રહ્યા છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સોશિયલ મીડિયામાં પ્રદૂષણ મુદ્દે કેવી-કેવી ફની કમેન્ટ્સ થઈ રહી છે....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Pollution in Delhi, trending in Twitter
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext