JOKES
Home » Jokes » Tadafadi » Funny Pakistani Jokes Shared On Social Sites

તડાફડી

PAKISTAN પ્રેગનન્ટ: મોટી Funny ખબર, ડોક્ટર MODI સાથે કરાયો સંપર્ક!

divyabhaskar.com | Sep 10, 2016, 00:04AM IST
1 of 10

પડોશી પાકિસ્તાનને લઇને જ્યાં આપણે ભારતીયોમાં ખૂબ જ ગુસ્સો છે ત્યાં આ દેશ પર જોક્સ બનાવનારાઓની ખામી નથી. તેને લઇને કંઇકને કંઇક ચાલતું જ રહે છે. એક જોક સોશ્યિલ સાઇટ પર ચાલી રહ્યો છે જેમાં પાકને પ્રેગનન્ટ બતાવવામાં આવી રહ્યું છે અને ડોક્ટર મોદીએ કેસ હેન્ડલ કર્યો છે. શું છે આ આખી સ્ટોરી તે જુઓ આગળની સ્લાઇડ્સ પર...
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Funny Pakistani Jokes Shared On Social Sites
(News in Gujarati from Divya Bhaskar)