Home »Jokes »Tadafadi» Gujarati One Liner On Hookah Bar

હુક્કાનાં બંધાણીઓનાં ફન્ની રિએક્શન

divyabhaskar.com | Dec 16, 2016, 13:14 PM IST

ગુજરાતમાં હુક્કાબાર પર પ્રતિબંધ મુકાતા કેટલાક ફન્ની રિએક્શન આવ્યા છે. જે અમે અહીં રજૂ કરી રહ્યા છીએ. કેટલાક લોકોએ તો કહ્યું છેકે સારુ છે બીડી પીવાનું પણ વચ્ચે વચ્ચે ચાલું રાખ્યું હતું જેથી હુક્કાબારનો વિરહ ખમી શકાશે.
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Gujarati one liner on hookah bar
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext