Home »Jokes »Tadafadi» New Version Of Old Garba On Surgical Strike

એક જૂના અને જાણીતા ગરબાનું ન્યૂ વર્ઝન, ટ્રેન્ડમાં છે સર્જિકલ સ્ટ્રાઇક!

મન્નુ શેખચલ્લી | Oct 07, 2016, 13:23 PM IST

“ઓ રંગરસિયા, ક્યાં રમી આવ્યા રાસ જો? આંખલડી રાતી ને, ઉજાગરા ક્યાં રે કીધા?” સર્જિકલ સ્ટ્રાઈકના મામલે પણ આવા સવાલો થઈ રહ્યા છે! અમુક ‘પ્રેમીઓ’ એવું માને છે કે ‘પ્રેમ’માં આવા સવાલો કરાય નહિ! જે આવા સવાલો કરે છે તો બધા ‘દ્રોહી’ઓ કહેવાય... જે હોય તે, ગરબાનું નવું વર્ઝન ઈન્ટ્રેસ્ટીંગ છે! 

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો સર્જિકલ સ્ટ્રાઇકના આ સ્પેશિયલ ગરબાની...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: New version of old Garba on surgical strike
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended