Home »Jokes »Tadafadi» New Kakko-ABCD In Gujarati

માર્કેટમાં તદ્દન નવું: કેશબંધીનો નવો કક્કો, આવી શકે છે અભ્યાસક્રમમાં

Divyabhaskar.com | Dec 28, 2016, 11:47 AM IST

નોટબંધીની સમયસીમા જે હતી તે પુરી થવામાં હવે ગણતરીના કલાકો જ બાકી છે. વચ્ચે-વચ્ચે સરકારે ઘણા નિયમો બદલ્યા અને છતાં લોકોને રોજ અવનવી તકલીફો તો પડતી જ. જોકે આ બધાની સાથે-સાથે કેટલાક એવા પણ શબ્દોનો રોજ-બરોજ સામનો થતો કે, એક આખો નવો કક્કો બની જાય. નાનાંથી માંડીને મોટાં સુધી બધાંને કેટલાક શબ્દો ગોખાઇ ગયા છે.  રોજિંદા જીવનમાં હળવાફૂલ રહેવા અને કેશની પળોજણમાંથી પણ આનંદ પ્રાપ્ત કરવા ગોખી નાખો આ કક્કો. વધુને વધુ લોકો સાથે શેર કરો અને નવા કક્કાનું જ્ઞાન વધારો. જાણિતા હાસ્યલેખક અને પત્રકાર મહેશ શાહે 50 દિવસની કેશલેસ ઇકોનોમિ પર નવો ગુજરાતી કક્કો તૈયાર કર્યો છે. જો કક્કો તમે પાક્કો કરી લેશો તો 2017નું તમારું ભવિષ્ય ઉજ્જવળ રહેશે એવું જાણકારોનું કહેવું છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ નવો ગુજરાતી કક્કો... 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: New Kakko-ABCD in Gujarati
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext