JOKES
Home » Jokes » Tadafadi » New Funny Trick Of Railway Authority

તડાફડી

પ્રભુનો નવો અખતરો, રેલ્વે સ્ટેશનો સાફ કરાવશે ગબ્બર, સિમરન અને બીગબી

divyabhaskar.com | Oct 08, 2016, 10:38AM IST
1 of 4

PM નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ સ્વચ્છતા અભિયાન હવે રેલ્વે સ્ટેશનોમાં પણ પહોંચી ગયું છે. રેલ્વે ઓથોરિટિએ પેસેન્જર્સને સ્વચ્છતા અંગે અપીલ કરવા કઈંક નવો રસ્તો શોધી કાઢ્યો છે. તેમણે એવા અંદાજમાં સ્વચ્છતા રાખવાનાં બોર્ડ્સ મૂક્યાં છે કે, ભલભલાને એકવાર તો જોવાનું મન થઈ જ જાય, સાથે-સાથે ઓથોરિટિની સેન્સ ઓફ હ્યુમર પણ ગમી જાય.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવાં-કેવાં ફની અંદાજવાળાં બોર્ડ્સ મૂક્યાં છે રેલ્વે ઓથોરિટિએ...
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: new funny trick of Railway authority
(News in Gujarati from Divya Bhaskar)