Home »Jokes »Tadafadi» Navjot Sidhu Joins Congress, Trolls In Twitter

Viral સિદ્ધૂ: આખરે કૉંગ્રેસને પણ મળ્યું કોઇ 'ઠોકો તાળી' કહેવાવાળુ

divyabhaskar.com | Jan 16, 2017, 13:22 PM IST

અમૃતસર સીટ પરથી ત્રણવાર ધારાસભ્ય રહી ચૂકેલ નવજોત સિદ્ધૂએ જુલાઇ 2016માં બીજેપી છોડ્યું. ત્યારપછી તેમણે કૉંગ્રેસ અને આપ બંન્ને પાર્ટીમાં તેમનું રાજકિય ભવિષ્ય કેવું રહી શકે છે તે બરાબર તપાસ્યા પછી છેવટે કૉંગ્રેસનો હાથ પકડ્યો. એક સમયે મોદીમાં ટીમમાં હતા ત્યારે સિદ્ધૂ પાકિસ્તાનને લલકારતા હતા અને કપિલ શર્માના શોમાં તો તેમની કવિતાઓ અને શાયરીઓ બહુ ફેમસ છે. આજે તેમની આ જ ઓળખ પર સોશિયલ મીડિયામાં લોકો ફની કમેન્ટ્સ અને જોક્સ શેર કરી રહ્યા છે.
 
ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સિદ્ધૂ પર વાયર બનેલ ફની કમેન્ટ્સ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Navjot Sidhu joins congress, trolls in Twitter
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext