JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Top 7 Jokes Of Husband-Wife

તડાફડી

સવારે ઝઘડતાં અને સાંજે ગળે મળતાં પતિપત્નીના આ છે ટોપ 7 જોક્સ

divyabhaskar.com | Aug 22, 2016, 12:04PM IST
1 of 7

દુનિયામાં સૌથી વધુ ઝઘડતાં હોય અને તો પણ એકબીજાને સૌથી વધુ પ્રેમ કરતાં હોય તેવો કોઇ સંબંધ હોય, તો તે છે પતિ-પત્ની. એકબીજાની ખૂબ મજાક ઉડાવતાં હોવા છતાં, અંદરથી એકબીજાને અનહદ પ્રેમ કરતાં હોવાથી તેમને એકબીજાની મજાકનું ખોટુ પણ નથી લાગતું. અને એટલે જ સૌથી વધુ વાયરલ પણ પતિ-પત્નીના જ જોક્સ થાય છે અને લોકોને ગમે પણ છે. પતિપત્નીના આવા જ ખાટામીઠા સંવાદોનું જોક્સ પેકેજ લાવ્યા છીએ અમે પણ, જે કરી દેશે તમારું દિલખુશ.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને મજા લો આવા જ ફની બીજા જોક્સની...
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny Top 7 jokes of husband-wife
(News in Gujarati from Divya Bhaskar)