Home »Jokes »Tadafadi» Most Funny Titles Of 8 Bhojpuri Films

હસાવી-હસાવીને લોટપોટ કરી દે તેવાં છે આ 8 ભોજપુરી ફિલ્મોનાં પોસ્ટર્સ!

divyabhaskar.com | Sep 21, 2016, 08:00 AM IST

કોણ કહે છે નામમાં કઈ નથી? ભોજપુરી ફિલ્મ પ્રોડક્શન હાઉસની તો કેટલીક ફિલ્મનાં નામ પણ એવાં છે કે, માત્ર નામ જ મનોરંજન માટે પૂરતું છે. અમે અહીં આવાં જ કેટલાંક ફની નામવાળી ફિલ્મોનું કલેક્શન બનાવ્યું છે, ખાસ તમારા મનોરંજન માટે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેટલીક એવી ફિલ્મોનાં ટાઇટલ, જેને જોઇને હસી-હસી ગાલ દુખી જશે....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny titles of 8 Bhojpuri Films
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext