Home »Jokes »Tadafadi» Most Funny Sign Boards In India

સમજ્યા-વિચાર્યા વગર મૂક્યાં બોર્ડ્સ, સમજદારને આવશે વળી-વળીને હસવું

divyabhaskar.com | Nov 01, 2016, 00:05 AM IST

કેટલાક લોકો પોતે તો હસીને પાત્ર બનતા જ હોય છે, પરંતુ તેઓ જાહેરમાં કામ પણ એવાં કરતા હોય છે કે, તેમનાં કામ પણ હસીને પાત્ર બની જતાં હોય છે. આવું જ કઈંક સાઇન બોર્ડ્સમાં પણ જોવા મળે છે. બોર્ડ્સ લખતી વખતે આ લોકો જરા પણ વિચારતા ના હોય એવું લાગે. તેમનાં બોર્ડ્સ વાંચી જો એકવાર પણ વિચાર કરીએ તો ચોક્કસથી હસ્યા વગર ના રહી શકીએ. આવાં જ કેટલાંક વાયરલ બનેલ ફની બોર્ડ્સ બતાવી રહ્યા છીએ અમે તમને.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવાં જ ફની વધુ સાઇન બોર્ડ્સ....
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny sign boards in India
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended