JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Settlement In Divorce

તડાફડી

ડિવોર્સ સાથે સંપત્તિના 50-50 % ભાગ, કાબિલે તારિફ છે પતિપત્નીની બુદ્ધિ!

divyabhaskar.com | Aug 16, 2016, 10:03AM IST
1 of 8

કાયદાકિય રીતે જો ડિવોર્સ કરવામાં આવે તો પતિ-પત્નીને સંપત્તિનો અડધો-અડધો ભાગ મળે, પરંતુ એક કપલે આ વાતને એટલી સિરિયસલી લીધી કે, તેમની સમજણ જોઇને તો ભલભલા ચક્કર ખાઇ જાય. સંપત્તિના અડધા-અડધા ભાગ પાડવાની જગ્યાએ બંન્ને જણે ઘરની દરેક વસ્તુને જ અડધી-અડધી કરી દીધી.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કેવી-કેવી રીતે અને શેના-શેના ભાગ પાડ્યા આ લોકોએ....
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny settlement in divorce
(News in Gujarati from Divya Bhaskar)