JOKES
Home » Jokes » Tadafadi » Most Funny Selfie Garaba With Pictures

તડાફડી

જોઇ લો સેલ્ફીનો મોડર્ન ગરબો, રહી નહીં શકો શેર કર્યા વગર

મન્નુ શેખચલ્લી | Oct 04, 2016, 13:34PM IST
1 of 7

આજકાલ નવરાત્રીમાં એક કાલાચશ્મા અને એક સેલ્ફી એમ બે જ ટ્રેન્ડ બધે ચાલી રહ્યા છે. ગરબે રમતા ખેલૈયાઓના હાથમાં પણ મોબાઇલ તો હોય જ અને વચ્ચે-વચ્ચે બ્રેક લઈ સેલ્ફી પણ લઈ લે. એટલે જ અમે એક સેલ્ફી ગરબો લાવ્યા છીએ તમારા માટે, જે ચોક્કસથી કરશે તમારું ભરપૂર મનોરંજન.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ સેલ્ફી ગરબાના વધુ સ્ટેપ્સ.....
Email Print Comment
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny selfie Garaba with pictures
(News in Gujarati from Divya Bhaskar)