Home »Jokes »Tadafadi» Most Funny Satire On Political Leaders

Fun Lines: વૉટ્સએપમાં ચાલે છે એક લોકસભા, અહીં ચર્ચાય છે ખાસ પ્રશ્નો

divyabhaskar.com | Aug 01, 2016, 08:00 AM IST

એકબાજુ સિદ્ધૂના ઉચાળા પર લોકોની નજર છે તો બીજીબાજુ રાહુલના આક્રમક વલણથી લોકો ચોંકી ગયા છે. આ બાજુ કેજરીવાલને સતત એકવાતનો ડર સતાવી રહ્યો છે કે, મોદી તેમને મરાવી નાખશે, એટલે એ પણ આજકાલ તો બૂરખો પહેરીને ફરવા લાગ્યા છે. સોશિયલ મીડિયામાં આવા જ કેટલાક જોક્સ આજકાલ બહુ વાયરલ બન્યા છે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવી મજેદાર વધુ Fun Lines...
(Tadafadi Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jokes Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Most funny satire on political leaders
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended