Home »Jokes »Tadafadi» Most Funny Question-Answer In Real Life

Funny: માથુ ખંજવાળતા રહી જાઓ તેવા જવાબ મળ્યા આડા સવાલોના

divyabhaskar.com | Jan 22, 2017, 00:05 AM IST

કેટલાક લોકો એવા સવાલ કરતા હોય છે કે, તેના જવાબ આપવા મુશ્કેલ હોય છે, પરંતુ કેટલાક લોકો જબરાઅ ઉસ્તાદ હોય છે. તેઓ જો જવાબ આપે તો, સામેવાળો સવાલ પૂછવાનું ભૂલી જાય. આવા જ કેટલાક માથાફેલ લોકોના આડા જવાબોનું કલેક્શન લાવ્યા છીએ અમે પણ અહીં.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ આવા જ ફની વધુ સવાલ-જવાબ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most Funny question-answer in real life
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext