Home »Jokes »Tadafadi» Most Funny Posters Of Political Leaders

Funny: ખરેખર સુપરહીટ થઈ જાય, બને જો આપણા નેતાઓ પર આ ફિલ્મ્સ!

divyabhaskar.com | Aug 03, 2016, 00:05 AM IST

આમ તો આપણા દેશના નેતાઓ બોલિવૂડ એક્ટર્સ કરતાં જરા પણ ઉતરતા નથી. તેઓ જો એક્ટિંગ કરવા બેસે તો, પ્રોફેશનલ ફિલ્મ એક્ટર્સ પણ માથુ ખંજવાળતા રહી જાય, તેવો અનુભવ આપણને પણ ઘણીવાર થાય છે. જેને જોઇને જ કેટલાક કલાકારો કેટલાક એવા ફોટોઝ સોશિયલ મીડિયામાં શેર કર્યા છે, જેમાં બતાવવામાં આવ્યું છે કે, આપણા જાણિતા નેતાઓ પર જો ફિલ્મ બને તો, તેઓ કઈ ફિલ્મ બની શકે. પહેલી નજરે ચોક્કસથી ભરપૂર મનોરંજન પૂરું પાડે તેવું આ કલેક્શન છે જોવાજેવું.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ કઈ ફિલ્મમાં ફીટ થયા છે રાહુલ, મોદી, શાહ અને લાલુ.....
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny posters of political leaders
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext