Home »Jokes »Tadafadi» Most Funny Posters Of Bhojpuri Films

પોસ્ટર જ હસાવી-હસાવી દુખાડશે ગાલ, આ માટે તો ફેમસ છે ભોજપુરી ફિલ્મો

divyabhaskar.com | Aug 27, 2016, 08:00 AM IST

ભોજપુરી ફિલ્મો તેમના અનોખા અંદાજ માટે આખા દેશમાં જાણીતી છે. ભોજપૂરી ફિલ્મોના કારણે જ દેશના બીજા વિસ્તારના લોકો પણ ભોજપૂરી ભાષા સમજતા થઈ ગયા છે. જો તમે કોઇ ભોજપુરી ફિલ્મો ના જોઇ હોય કે તેના આલ્બમ ના સાંભળ્યા હોય તો અમે તમને બતાવી રહ્યા છીએ કેટલીક એવી ભોજપુરી ફિલ્મોના પોસ્ટર્સ, જેને જોઇને તમે ફિલ્મ જોયા વગર જ હસવું આવી જશે.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ ફની ભોજપુરી ફિલ્મોનાં પોસ્ટર્સ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny posters of Bhojpuri Films
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext