Home »Jokes »Tadafadi» Most Funny And Viral Pictures Of New Year Parties Of 2016

2016ની ન્યૂયર પાર્ટીના આ ફોટોઝ બન્યા’તા વાયરલ, ભાન ભૂલ્યા’તા પીધેલા

divyabhaskar.com | Dec 31, 2016, 00:05 AM IST

ન્યૂયરના સેલિબ્રેશનમાં લોકોને સૌથી પહેલાં પાર્ટી જ યાદ આવે અને પાર્ટીનું નામ આવે એટલે સૌથી પહેલાં દારૂ. ગુજરાતમાં તો દારૂબંધી છે, પરંતુ ગુજરાત સિવાય બીજાં રાજ્યોમાં અને વિદેશોમાં તો લોકો ન્યૂયરના સેલિબ્રેશનમાં દારૂ પીને એટલા છોકટા બનતા જોવા મળે છે કે, તેમની હાલત જોઇને પણ આપણને તો હસવું આવી જાય. 2016ની ન્યૂયર પાર્ટીમાં પીને ભાન ભૂલેલા આવા જ કેટલાક લોકોના ફોટોઝ સોશિયલ મીડિયામાં વાયરલ બન્યા હતા, જે અમે તમને બતાવી રહ્યા છીએ 2017ના વેલકમ પહેલાં.

ક્લિક કરો આગળની સ્લાઇડ્સ પર અને જુઓ વધુ ફની ફોટોઝ...
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Most funny and viral pictures of new year parties of 2016
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

    PrevNextNext